કેસર કેરીની કિંમતમાં ઘટાડો નોંધાયો

શું તમને ખબર છે ગુજરાતમાં કેસર કેરીનો ભાવ શું છે?

આ વર્ષે થયું ઓછું ઉત્પાદન

હવામાન ખરાબ થવાના કારણે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થયું હતું તેથી ભાવમાં ખુબ મોટો ઉછાળો જોવા મળ્યો હતો

કેટલો ભાવ વધારો થયો?

અનિયમિત હવામાનને કારણે કેરીના વૃક્ષ પડી જવાથી ભાવમાં ૩૦% થી ૫૦% જેટલો વધારો નોંધાયો હતો.

૨૦૨૧ ના વર્ષમાં કેસર કેરીના એક બોક્સનો ભાવ Rs.૭૦૦ હતો અને ૨૦૨૨ ના વર્ષમાં Rs.૧૭૦૦ થયો.

હાલ માર્કેટમાં કેસર કેરીનો ભાવ ૧૩૦૦ થી ૧૬૦૦ થઇ ગયો છે

હાલ માર્કેટમાં કેરીની ડિમાન્ડ વધવાના કારણે આ ભાવ યથાવત રહેશે.