દિશા વાકાણી ઉર્ફે દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પરત નહીં ફરે

અસિત મોદીએ કર્યું કન્ફર્મ ટૂંક સમયમાં નવી દયાબેનની થશે એન્ટ્રીની 

દિશા વાકાણી એ TMKOC શો છોડી દીધો 

આપણને થોડા સમયમાં જ નવા દયાબેન જોવા મળશે 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલ લેટેસ્ટ અપડેટ તેમના ફેન્સના હૃદય તૂટે તેવી ખાતરી છે.

અસિત મોદી એ પુષ્ટિ કરી, દયાબેનનું પાત્ર પરત ફરવા માટે તૈયાર છે પરંતુ તે દિશા વાકાણી નહીં હોય

દયાબેન રિપ્લેસ કરવામાં નિર્માતાને આટલો લાંબો સમય લાગ્યો તેનું કારણ કે દિશાએ લગ્ન કર્યા પછી દિશાએ થોડો સમય કામ કર્યું. પછી તેણે બ્રેક લીધો અને બાળક થયું 

નિર્માતાઓ દ્વારા નવી દયાબેનને શોધવા માટે ઓડિશન પૂરજોશમાં ચાલી રહ્યું  છે અને અમે ટૂંક સમયમાં જ દયાબેનનો નવો ચહેરો સામે આવશે 

આવી બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાઈ રહો