આ વસ્તુઓથી ઘરમાં નાકારત્મક્તા આવે છે

ઘરમાં તૂટેલા વાસણ રાખવાથી દરિદ્રતા આવે છે.

કોઈ પણ કાટ લાગેલી વસ્તુ ઘરમાં ના રાખવી.

ઉપયોગમાં ના આવતા કપડાં ઘરમાં ના રાખવા 

જુના કપડાં પહેરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે  

બંધ ઘડિયાળ રાખવાથી પ્રગતિ અટકી જાય છે.

જુના જતા ચંપલ ફેંકી દેવા જોઈએ.