ગુજરાત બોર્ડે 12મા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે
ગુજરાત બોર્ડ દ્વારા તેની વેબસાઈટ પર જાહેરાત કરીને જણાવ્યું છે કે ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ તા.04-06-2022 ના રોજ સવારે 8.00 કલાકે જાહેર કરવામાં આવશે.
Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar
HSC GENERAL MARCH-2022 EXAM RESULT
gseb.org સાઈટ પર જાઓ
હવે અહીં તમારો 6 અંકનો સીટ નંબર દાખલ કરો
ત્યારબાદ 'ગો' બટન દબાવો.
તમારું પરિણામ 2022 સ્ક્રીન પર દેખાશે.
તમારું પરિણામ ડાઇરેક્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
👇 👇 👇 👇 👇 👇