Google Web-stories માંથી પૈસા કેવી રીતે કમાવવા

શું તમે પણ Google Web-stories માંથી પૈસા કમાવા માંગો છો?

શું તમારી પાસે પણ વેબસાઈટ છે તો તમે પણ બનાવી શકો છો Google Web-stories 

શું તમને ખબર છે કે Google Web-stories કેવી રીતે બનાવવી?

Google Web-stories બનાવી ને  લોકો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા 

તમે પણ Google Web-stories બનાવી ને લાખો રૂપિયા કમાઈ શકો છો

Google Web-stories બનાવવી છે ખુબ જ સરળ 

 તમારી વેબ સાઈટ પર Wordpress મા Google Web-stories નું plugin Install કરી ને બનાવો તમારી પોતાની Web-stories  

 જો તમારી પાસે Google Adsense નું Approval હશે તો તમારે તેનો Ads કોડ Web-stories મા પ્લેસ કરવાનો રહેશે 

 હવે તમારી Web-stories મા પણ ટ્રાફિક આવવાનું ચાલુ થઈ જશે અને તમે પણ કમાણી કરી શકો છો 

આવી બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાઈ રહો