સુહાના ખાન પોતાની સુંદરતાથી બધાને દીવાના બનાવે છે

સુહાના ખાન બોલીવુડના કિંગખાન(શાહરુખ ખાન)  ની પુત્રી છે  

સુહાના ખાનના ઘણા બધા ફોટો વાઇરલ થયેલા છે 

સુહાના ખાનના કરોડો લોકો દીવાના છે 

ફેન્સ સુહાના ખાનના આ અંદાજને ખુબ જ પસંદ કરે છે 

સુહાના ખાન સોશિયલ મીડિયા પાર ફોટો શેર કરતી રહે છે 

આ સમયે સુહાના ખાન ધ આર્ચીઝ ફિલ્મની શૂટિંગ કરી રહી છે