Sidhu Moose Wala Murder: સિદ્ધુ મૂસેવાલાના 3 હુમલાખોરોની ઓળખ થઈ, ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર

સિદ્ધૂ મુસેવાલાના મિત્રએ કર્યો નવો ખુલાસો, હુમલા સમયે થાર જીપમાં સાથે જ હતો

સિદ્ધુ મુસેવાલા પર લગભગ 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, આ હુમલામાં 3 અન્ય લોકો ઘાયલ પણ થયા છે. સિદ્ધુ મુસેવાલા ભણવા માટે કેનેડા ગયો હતો, પછી જ્યારે તે પંજાબ પરત ફર્યો તો તે ગાયક બનીને પાછો ફર્યો હતો.

સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું ગીત હતું 'ધ લાસ્ટ રાઈડ', પ્રશંસકો સાંભળીને થઇ રહ્યા છે ભાવુક

સિદ્ધુ મુસેવાલા તેના હિટ પંજાબી ગીતો જેમ કે “લીજેન્ડ”, “ડેવિલ”, “જસ્ટ લિસન”, “તિબેયાં દા પટ્ટ”, “જટ્ટ દા મુકબલા”, “બ્રાઉન બોયઝ” અને “હથ્યાર” જેવા અન્ય ઘણા ટ્રેક માટે જાણીતો હતો.